ગુજરાતી

માં સંધાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંધાન1સંધાનું2

સંધાન1

નપુંસક લિંગ

 • 1

  જોડાણ; સાંધણ.

 • 2

  જોગ; લાગ.

 • 3

  લક્ષ; નિશાન.

 • 4

  ધનુષ્ય પર બાણ ચડાવી નિશાન લેવું તે.

મૂળ

सं.

ગુજરાતી

માં સંધાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંધાન1સંધાનું2

સંધાનું2

નપુંસક લિંગ

 • 1

  અથાણું (પુષ્ટિમાર્ગીય).

મૂળ

प्रा. संधाण ( सं. संधान) સર૰ हिं. संधाना