સુધારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુધારક

વિશેષણ

  • 1

    સુધારનારું; સુધારો કરનારું.

પુંલિંગ

  • 1

    તેવો આદમી; 'રિફૉર્મર'.