સુધારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુધારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બગડેલું; કથળેલું સુધરે એમ કરવું; સારું કરવું.

  • 2

    દુરસ્ત કરવું; સમારવું (શાક, મકાન ઇ૰).

  • 3

    ભૂલ દૂર કરી ખરું કહેવું કે લખવું.

મૂળ

જુઓ સુધરવું