ગુજરાતી

માં સનની 7 મુખ્ય વ્યાખ્યા છે: સન1સને2સુનું3સૂન4સૂનુ5સૂનું6સેન7

સન1

સ્ત્રીલિંગ

 • 1

  શક; સંવત (ખ્રિસ્તી કે હિજરી).

મૂળ

अ.

ગુજરાતી

માં સનની 7 મુખ્ય વ્યાખ્યા છે: સન1સને2સુનું3સૂન4સૂનુ5સૂનું6સેન7

સને2

ક્રિયાવિશેષણ

 • 1

  સન પ્રમાણે.

ગુજરાતી

માં સનની 7 મુખ્ય વ્યાખ્યા છે: સન1સને2સુનું3સૂન4સૂનુ5સૂનું6સેન7

સુનું3

નપુંસક લિંગ

 • 1

  સોનું.

મૂળ

सं. स्वर्ण; સર૰ प्रा. सुण्णआर, सुन्नआर =સોની

ગુજરાતી

માં સનની 7 મુખ્ય વ્યાખ્યા છે: સન1સને2સુનું3સૂન4સૂનુ5સૂનું6સેન7

સૂન4

વિશેષણ

 • 1

  શૂન્ય.

મૂળ

प्रा. सुन्न ( सं. शून्य); સર૰ हिं.

ગુજરાતી

માં સનની 7 મુખ્ય વ્યાખ્યા છે: સન1સને2સુનું3સૂન4સૂનુ5સૂનું6સેન7

સૂનુ5

પુંલિંગ

 • 1

  પુત્ર.

મૂળ

सं.

ગુજરાતી

માં સનની 7 મુખ્ય વ્યાખ્યા છે: સન1સને2સુનું3સૂન4સૂનુ5સૂનું6સેન7

સૂનું6

વિશેષણ

 • 1

  નિર્જન; ઉજ્જડ; વસતી કે સહવાસ વિનાનું.

 • 2

  સંભાળ કે રક્ષણ વિનાનું.

મૂળ

જુઓ સૂન; प्रा. सुन्नअं ( सं. शून्यकम्); સર૰ हिं. सूना

ગુજરાતી

માં સનની 7 મુખ્ય વ્યાખ્યા છે: સન1સને2સુનું3સૂન4સૂનુ5સૂનું6સેન7

સેન7

નપુંસક લિંગ

 • 1

  સૈન્ય.

સ્ત્રીલિંગ

 • 1

  સૈન્ય.

 • 2

  આંખનો ચાળો; સાન.

  જુઓ સાન

પુંલિંગ

 • 1

  +શ્યેન; બાજ.