સનકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સનકારવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આંખનો ઈશારો કરવો.

મૂળ

प्रा. संना ( सं. संज्ञा)+કરવું; સર૰ हिं. सनकारना