સૅન્ચુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૅન્ચુરી

સ્ત્રીલિંગ

  • 1

    શતાબ્દી; સદી.

  • 2

    શતક; સદી (ક્રિકેટ).

મૂળ

इं.