ગુજરાતી

માં સેનેટની 2 મુખ્ય વ્યાખ્યા છે: સેનેટ1સેન્ટ2

સેનેટ1

સ્ત્રીલિંગ

 • 1

  યુનિવર્સિટીનું નિયામક મંડળ.

ગુજરાતી

માં સેનેટની 2 મુખ્ય વ્યાખ્યા છે: સેનેટ1સેન્ટ2

સેન્ટ2

પુંલિંગ

 • 1

  એક અમેરિકન નાણું.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  (અમેરિકાની) રાજ્યસભા.

મૂળ

इं.

નપુંસક લિંગ

 • 1

  અત્તર.

મૂળ

इं.