સેનેટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેનેટર

પુંલિંગ

  • 1

    સેનેટનો સભ્ય.

સેન્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેન્ટર

નપુંસક લિંગ

  • 1

    કેન્દ્ર; મધ્યબિંદુ.

  • 2

    મથક.

મૂળ

इं.