સૅન્ટિમૅન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૅન્ટિમૅન્ટ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ભાવ; મનોભાવ; સંવેદના.

  • 2

    ભાવુકતા.

  • 3

    શૅરબજારની રૂખ.

મૂળ

इं.