સેન્ટિ- ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેન્ટિ-

  • 1

    '૧૦૦મા ભાગનું' એ અર્થ બતાવતો પૂર્વગ. (દશાંશ પદ્ધતિના તોલ માપમાં) જેમ કે, oગ્રામ. oમિટર, oલિટર ઇ૰.

મૂળ

इं.