સનંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સનંત

વિશેષણ

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  સંસ્કૃતમાં ક્રિયાપદનું ઇચ્છાવાચક (રૂપ). જેમ કે, मुमुक्ष्, तितिक्ष्.

મૂળ

सं.

સૂનૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂનૃત

વિશેષણ

 • 1

  સત્ય અને પ્રિય.

મૂળ

सं.

સૂનૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂનૃત

નપુંસક લિંગ

 • 1

  તેવી વાણી.