સંનદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંનદ્ધ

વિશેષણ

  • 1

    સજ્જ; તૈયાર.

  • 2

    સંનાહ સહિત.

મૂળ

सं.