સુન્નત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુન્નત

સ્ત્રીલિંગ

  • 1

    એક મુસલમાની સંસ્કાર, જેમાં લિંગની પોપચાની ચામડી કાપી નાંખવામાં આવે છે.

  • 2

    લાક્ષણિક મુસલમાન કરવું તે, ધર્માન્તર.

મૂળ

अ.