સન્નિધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સન્નિધિ

સ્ત્રીલિંગ

  • 1

    સંનિધિ; સમીપતા.

અવ્યય

  • 1

    સંનિધ; પાસે; નજીક.

મૂળ

सं.