સન્મુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સન્મુખ

વિશેષણ

  • 1

    સંમુખ; સામે મુખવાળું; સામે હોય તેવું.

  • 2

    -ની પ્રત્યે ન લાગણીવાળું.

ક્રિયાવિશેષણ

  • 1

    રૂબરૂ; સામે.

મૂળ

सं.