સનમનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સનમનવું

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સનમના થવી; દિલગીર થવું.

મૂળ

'સનમના' પરથી