સૈન્યસત્તાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈન્યસત્તાક

વિશેષણ

  • 1

    સૈન્યની સત્તાવાળું, લશ્કરશાહી (રાજ્યતંત્ર).