સંન્યસ્તાશ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંન્યસ્તાશ્રમ

પુંલિંગ

  • 1

    વાનપ્રસ્થ પછીનો ચોથો-સંન્યાસીનો આશ્રમ.

મૂળ

+आश्रम