સંન્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંન્યાસ

પુંલિંગ

  • 1

    ત્યાગ કરવો તે.

  • 2

    સંસારવ્યવહારનો ત્યાગ.

  • 3

    સંન્યાસાશ્રમ.

મૂળ

सं.