સંન્યાસાશ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંન્યાસાશ્રમ

પુંલિંગ

  • 1

    સંન્યસ્તાશ્રમ; વાનપ્રસ્થ પછીનો ચોથો–સંન્યાસીનો આશ્રમ.

મૂળ

+आश्रम