સુનેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુનેરી

વિશેષણ

 • 1

  સોનેરી; સોના જેવા પીળા રંગનું.

 • 2

  સોનાનું.

 • 3

  સોનાનો ઢોળ ચડાવેલું.

 • 4

  લાક્ષણિક ઉત્તમ, ધ્યાનમાં લેવા જેવું (નિયમ, કાયદો ઇ૰).

મૂળ

સર૰ हिं. सुनहरी