ગુજરાતી

માં સનસની 2 મુખ્ય વ્યાખ્યા છે: સનસ1સેન્સ2

સનસ1

સ્ત્રીલિંગ

 • 1

  માનમરતબાની શેહ-શરમ.

 • 2

  ગરજ; -પરવા.

ગુજરાતી

માં સનસની 2 મુખ્ય વ્યાખ્યા છે: સનસ1સેન્સ2

સેન્સ2

સ્ત્રીલિંગ

 • 1

  ભાન; હોશ.

 • 2

  સંવેદન; અનુભૂતિ.

 • 3

  અક્કલ; સમજ; બુદ્ધિ.

મૂળ

इं.