સ્નેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્નેહ

પુંલિંગ

  • 1

    પ્રેમ; પ્રીતિ; વહાલ.

  • 2

    ચીકણો પદાર્થ; તેલ.

મૂળ

सं.