સ્નેહાકિંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્નેહાકિંત

વિશેષણ

  • 1

    સ્નેહી; સ્નેહથી શોભા પામેલું (પત્રમાં પ્રાયઃ લખાય છે).

મૂળ

+अंकित