સ્નાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્નાત

વિશેષણ

  • 1

    નાહેલું.

  • 2

    અભ્યાસ પૂરો કરીને આવેલું હોઈ સમાવર્તન સંસ્કાર કર્યો હોય તેવું.

પુંલિંગ

  • 1

    તેવો આદમી.

મૂળ

सं.