ગુજરાતી

માં સનાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સનાન1સ્નાન2

સનાન1

નપુંસક લિંગ

  • 1

    સગાંસંબંધીના મરણથી કરવાનું સ્નાન.

મૂળ

सं. स्नान

ગુજરાતી

માં સનાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સનાન1સ્નાન2

સ્નાન2

નપુંસક લિંગ

  • 1

    નાહવું તે; નાવણ.

  • 2

    મરણ નિમિત્તે નાહવું તે; સનાન.

મૂળ

सं.