ગુજરાતી

માં સનાનસૂતકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સનાનસૂતક1સ્નાનસૂતક2

સનાનસૂતક1

નપુંસક લિંગ

  • 1

    સનાન અને સૂતક.

  • 2

    લાક્ષણિક લેવાદેવા; સંબંધ.

ગુજરાતી

માં સનાનસૂતકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સનાનસૂતક1સ્નાનસૂતક2

સ્નાનસૂતક2

નપુંસક લિંગ

  • 1

    સનાન કે સૂતક; તે લાગે એવો નાતો કે સંબંધ.