સનાનિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સનાનિયું

વિશેષણ

  • 1

    સનાનની ખબર લાવનારું.

  • 2

    જેને સનાન આવતું હોય તે.

  • 3

    એવાને અડી અભડાયેલું.