ગુજરાતી

માં સૂનાનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સૂનાની1સેનાની2

સૂનાની1

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો કસાઈ; ખાટકી.

મૂળ

सं. सूना +नी

ગુજરાતી

માં સૂનાનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સૂનાની1સેનાની2

સેનાની2

પુંલિંગ

  • 1

    લશ્કરનો વડો.