સનાન લાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સનાન લાગવું

  • 1

    મરણને કારણે નાહવાનું આવવું.

  • 2

    મરનાર જોડે સનાન લાગે એવો સંબંધ હોવો.

સ્નાન લાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્નાન લાગવું

  • 1

    સગાના મરણ નિમિત્તે નાહવાનું થવું.