સૈનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈનિક

વિશેષણ

  • 1

    સૈન્યનું, -ને લગતું.

મૂળ

सं.

સૈનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈનિક

પુંલિંગ

  • 1

    લડવૈયો; લશ્કરનો માણસ.

મૂળ

सं.