સંનિધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંનિધિ

અવ્યય

  • 1

    સમીપતા.

  • 2

    સંનિધ; પાસે; નજીક.

પુંલિંગ

  • 1

    સમીપતા.

સ્ત્રીલિંગ

  • 1

    સમીપતા.

મૂળ

सं.