સનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સનો

પુંલિંગ

 • 1

  ઇશારો.

 • 2

  મમત; જીદ.

મૂળ

सं. संज्ञा; જુઓ હનો;

સેનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેનો

પુંલિંગ

 • 1

  એક જાતનું કાપડ.

મૂળ

इं.

સ્નો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્નો

પુંલિંગ

 • 1

  હિમ; બરફ.

મૂળ

इं.