સંપૃક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપૃક્ત

વિશેષણ

  • 1

    ભેળવેલું; મિશ્રિત.

  • 2

    જોડેલું; ગાઢ સંબંધ કે સંપર્કવાળું.

મૂળ

सं.