સપક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપક્ષ

વિશેષણ

 • 1

  પાંખવાળું.

 • 2

  જેની પાછળ પક્ષ હોય એવું.

 • 3

  એકસમાન પક્ષનું.

 • 4

  સમાન.

 • 5

  ન્યાયશાસ્ત્ર​
  જેના ઉપર સાધ્યનો નિશ્ચય થયો છે તેવું (ઉદાહરણ).

મૂળ

सं.