સપૂચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપૂચું

વિશેષણ

  • 1

    સમૂળગું; આખું; તમામ.

મૂળ

सं. स+पुच्छ કે समुच्चय?