સંપુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપુટ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    બે શકોરાં કે તેવી પોલી વસ્તુઓનાં મોં એક ઉપર એક મૂકી કરેલો ઘાટ.

  • 2

    હાથના પંજા તે પ્રમાણે જોડવા તે.

મૂળ

सं.