સેપટાં કાઢી નાખવાં (મારી મારીને) ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેપટાં કાઢી નાખવાં (મારી મારીને)

  • 1

    છોડાં નીકળી જાય ત્યાં સુધી ખૂબ મારવું.