સેપ્ટિકટૅન્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેપ્ટિકટૅન્ક

નપુંસક લિંગ

  • 1

    મળમૂત્ર વગેરેનું ગંદું પાણી ભેગું થઈ નીતરી સાફ થાય તે માટે કરેલો એક પ્રકારનો બાંધેલો ખાળકૂવો કે કુંડ જેવી રચના.