સંપટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપટિયું

નપુંસક લિંગ

 • 1

  પદ્યમાં વપરાતો સંપુટ; બે શકોરાં કે તેવી પોલી વસ્તુઓનાં મોં એક ઉપર એક મૂકી કરેલો ઘાટ.

 • 2

  હાથના પંજા તે પ્રમાણે જોડવા તે.

સંપુટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપુટિયું

નપુંસક લિંગ

 • 1

  પદ્યમાં વપરાતો સંપુટ; બે શકોરાં કે તવી પોલી વસ્તુઓનાં મોં એક ઉપર એક મૂકી કરેલો ઘાટ.

 • 2

  હાથના પંજા તે પ્રમાણે જોડવા તે.