સંપત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપત

સ્ત્રીલિંગ

 • 1

  સંપદ; સંપત્તિ.

 • 2

  લાક્ષણિક શક્તિ; સાધનબળ.

મૂળ

सं.

સપૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપૂત

વિશેષણ

 • 1

  કુટુંબની આબરૂ વધારે તેવો દીકરો.

 • 2

  સારો પુત્ર.

મૂળ

સ+પૂત; સર૰ हिं., म.

સપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્ત

વિશેષણ

 • 1

  સાત.

મૂળ

सं.

સુપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુપ્ત

વિશેષણ

 • 1

  સૂતેલું; ઊંઘેલું.

મૂળ

सं.