સંપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    ધન; દોલત.

  • 2

    ઐશ્વર્ય; આબાદી.

  • 3

    અધિકતા; સંપૂર્ણતા.

મૂળ

सं.