સંપત્તિવેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપત્તિવેરો

પુંલિંગ

  • 1

    સંપત્તિ કે મિલકત પર લાગતો કે લેવાતો કરવેરો; 'વેલ્થ ટૅક્સ'.