સંપત્તિશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંપત્તિશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    અર્થશાસ્ત્ર; સંપત્તિની ઉત્પત્તિ અને વહેંચણીના નિયમોની ચર્ચા કરતું શાસ્ત્ર.