સપ્તદ્વીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તદ્વીપ

પુંલિંગ બહુવયન​

  • 1

    પુરાણાનુસાર પૃથ્વીના સાત મોટા વિભાગ; જમ્બુ; કુશ, પ્લક્ષ, શાલ્મલિ, ક્રૌંચ, શાક અને પુષ્કર.