સપ્તધાન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તધાન્ય

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    સાત જાતનાં ધાન્ય કે તેમનું મિશ્રણ (પૂજામાં હોય છે. ઘઉં, જવ, ચોખા, અડદ, મગ, તલ, કાંગ જેવાં બીજાં).