સપત્નીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપત્નીક

વિશેષણ

  • 1

    સદાર; પત્નીવાળો કે સજોડે (પુરુષ).

મૂળ

सं.