સપ્તપદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તપદી

સ્ત્રીલિંગ

  • 1

    વિવાહવિધિમાં વરકન્યાએ સાત પગલાં સાથે ફરવું તે વિધિ.

  • 2

    તે વખતે બોલવાનો મંત્ર.