સપ્તપુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તપુરી

સ્ત્રીલિંગ બહુવયન​

  • 1

    પવિત્ર મનાતી સાત પ્રાચીન પુરી–નગરીઓ (અયોધ્યા, મથુરા, હરદ્વાર, કાશી, ઉજ્જયિની કે અવંતિકા, દ્વારિકા, કાંચી).