સપ્તપાતાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સપ્તપાતાળ

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    અતલ, વિતલ, સુતલ, રસાતલ,તલાતલ, મહાતલ ને પાતાલ એ સાત.